એપલ પીકલ
  • 395 Views

એપલ પીકલ

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ખાંટા સફરજન
  • 150 ગ્રામ ગોળ
  • 150 ગ્રામ મેથીનો સંભાર
  • 1 લીંબુ, તેલ – મીઠું - પ્રમાણસર

Method - રીત

સફરજનને છોલી, તેના કટકા કરી, તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાંખી, 4-5 કલાક, રહેવા દેવા. પછી કટકાને કોરા કરી, તેલમાં રગદોળવા. તેમાં મેથીનો સંભર અને ગોળનો બારીક ભૂકો નાંખી હલાવી બરણીમાં ભરી દેવું.