એપલ-ટામેટાની ચટણી
 • 396 Views

એપલ-ટામેટાની ચટણી

Ingredients - સામગ્રી

 • ટામેટાં - ૨૫ ગ્રામ
 • સફરજન - ૧૫૦ ગ્રામ
 • ખાંડ - ૧૦૦ ગ્રામ
 • આદું - ૧૦૦ ગ્રામ
 • એસિટિક એસિડ -જરૂર પ્રમાણે
 • તજ - ૨ નંગ
 • લવિંગ - ૪-૫ નંગ
 • એલચી - ૩-૪ નંગ
 • મરચું - ૧ ચમચી
 • મીઠું - સ્વાદ મુજબ

Method - રીત

ટામેટાં અને સફરજનને છોલી, બારીક સમારો. તેમાં થોડું પાણી રેડી પાંચ મિનિટ ઉકાળો. સહેજ ઠંડું થાય એટલે મિકસરમાં ક્રશ કરી તેમાં ખાંડ અને આદું નાખી ફરીથી થોડી વાર ઉકાળો. ઘટ્ટ થવા આવે એટલે આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. છેલ્લે બધા મસાલા અને પ્રીઝર્વેટિવ મિક્સ કરીને સ્વચ્છ ડબ્બામાં ભરી લો.