ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર, થોડું ધાણાજીરું અને તેલનું મોણ નાંખી ખીરું બાંધવું. પડ પાતળું કરવું. હોય તો તેલનું મોણ નાંખવું નહિં. પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે કેળાંના પૈતાં ખીરામા ંબોળી તળી લેવા.
આવી રીતે હાફૂસ કેરીના કટકાની ગલેફી બનાવી શકાય.