બ્રેડનાં દહીંવડાં
  • 341 Views

બ્રેડનાં દહીંવડાં

Ingredients - સામગ્રી

  • 1 પેકેટ બ્રેડ મોટી સાઈઝ
  • 1 કિલો દહીં
  • મીઠું, ખાંડ, વાટેલાં આદુ-મરચાં, જીરં, હિંગ
  • ખજૂર-આબલીની ચટણી

Method - રીત

બ્રેડની બાજુની કિનાર કાઢી, એકસરખા નાના કટકા કરવા.તેને તેલમા ંતળીને કાઢી લેવા. પછી 250 ગ્રામ દહીની પાતળી છાશ બનાવી તેમાં બોળી હાથથી દાબી, છાશ કાઢી નાંખવી. દહીંને વલોવી મીઠું, વાટેલાં અાદું-મરચાં અને ખાંડ નાંખી, તૈયાર કરવું. એક ડિશમાં કટકા મૂકી, તેના ઉપર દહીં નાંખી, થોડા તેલમાં જીરું, હિંગ અને લીમડાના પાન સમારી નાંખીને વઘાર કરવો. પરસતી વખતે ખજૂર-અાંબલીની ચટણી 1 ચમચી નાંખવી.