રીંગણાની ગલેફી
  • 285 Views

રીંગણાની ગલેફી

Method - રીત

રીંગળાંનાં ગોળ પૈતાં કરવાં, ચણાના લોટમાં મીઠું, હળદર, મરચું અને ધાણાજીરું નાંખી, ખીરું બાંધવું. એક ચમચો ગરમ તેલ નાંખી પૈતાં ખીરામાં બોળી તળી લેવાં.

અાવી રીતે ગલકાની, ડુંગળીના પૈતાંની, પોઈના પાનની, અજમાનાં પાનની ગલેફી બનાવી શકાય છે. કોઈપણ ગલેફીનું પડ જાડું કરવું હોય તો તેલ નાંખવું. પાતળું પડ કરવું હોય તો તેલ નાંખવું નહી.