બ્રાઉન સ્ટોક
  • 620 Views

બ્રાઉન સ્ટોક

Ingredients - સામગ્રી

  • 200 ગ્રામ ગાજર
  • 100 ગ્રામ ટામેટાં
  • 1 ડુંગળી
  • 2 બટાકા
  • 1 શલગમ
  • 2 દાંડી સેલરી,
  • મીઠું

Method - રીત

ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરવા. ટામેટાં, ડુંગળી, બટાકા, શલગમ અને સેલરીના કટકા કરી, મીઠું નાંખી 6-7 કપ પાણી નાંખી પ્રેશર કૂકરમાં બાફી, કિચન માસ્ટરમાં પાણી ગાળી, સ્ટોકની જગ્યાએ વાપરવું.