બૂંદીનો દૂધપાક
  • 199 Views

બૂંદીનો દૂધપાક

2 લિટર દૂધને ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં 1 ચમચી પાઈનેપલ કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી, તે દૂધ નાંખવું. ઉકળે અને જાડું થાય એટલે ખાંડ નાંખવી. ઘટ્ટ થાય એટલે ઉતારી તેમાં 50 ગ્રામ જીણી બૂંદી નાંખવી.

Method - રીત

2 લિટર દૂધને ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં 1 ચમચી પાઈનેપલ કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી, તે દૂધ નાંખવું. ઉકળે અને જાડું થાય એટલે ખાંડ નાંખવી. ઘટ્ટ થાય એટલે ઉતારી તેમાં 50 ગ્રામ જીણી બૂંદી નાંખવી. છોલેલી બદામની કાતરી અને ચારોળી નાંખવાં. ચાર-પાંચ કલાક બૂંદી પલળવા દેવી. પછી ફ્રિજમાં મૂકી, દૂધપાક ઠંડો કરવો.