બટર આઈસિંગ
  • 131 Views

બટર આઈસિંગ

એક વાસણમાં માખણને ખૂબ ફીણવું. પછી તેમાં ચાળેલી આઈસિંગ શુગર નાંખી ખૂબ ફીણવુ. તેના ત્રણ ભાગ કરી, જુદા જુદા રંગ નાંખવા. આઈસિંગ સિરિન્જ અથવા કોનમાં ભરી,

Ingredients - સામગ્રી

  • 75 ગ્રામ માખણ (સફેદ)
  • 100 ગ્રામ આઈસિંગ શુગર
  • લાલ, લીલો, પીળો રંગ
  • વેનીલા એસેન્સ

Method - રીત

એક વાસણમાં માખણને ખૂબ ફીણવું. પછી તેમાં ચાળેલી આઈસિંગ શુગર નાંખી ખૂબ ફીણવુ. તેના ત્રણ ભાગ કરી, જુદા જુદા રંગ નાંખવા. આઈસિંગ સિરિન્જ અથવા કોનમાં ભરી, કેક ઉપર રંગબેરંગી ડિઝાઈન પાડવી. વચ્ચે સ્વીટ વરિયાળી અને શુગર સીલ્વર બોલ્સથી સજાવટ કરવી.