એક વાસણમાં પાણી નાંખી, ઉકળે એટલે આબળાં અને થોડું મીઠું નાંખવું. પાંચ મિનિટ રાખી, ઉતારી લેવું. જેથી આબળાં કડક રહે. આબળાં ઠંડા પડે એટલેકટકા કરી, કોરાં કરવા. તેમાં લીંબનો રસ નાંખી 1 કલાક આથી રાખવાં.
સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. ક્રશ કરેલા આંબળાને એક તપેલીમાં કાઢી તેમાં ખાંડ ઉમેરી ગેસ પર ધીમા તાપે બરાબર હલાવો.
કેરીને છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી એક કલાક આથી રાખવું. પછી છીણને નિચોવી, પાણી કાઢી લેવું. એક કલાઈવાળા તપેલામાં કેરીનું છીણ અને ગોળને ભાંગીને નાંખી બે-ત્રણ કલાક રહેવા દેવું.
સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. એક પેનમાં ખાંડ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી બે તારી ચાસણી બનાવો. ચાસણી બની ગયા પછી આંબળાની પેશી નાખી ફરી 10 મિનીટ ઉકળવા દો.