English
हिन्दी
اردو
ગુજરાતી
தமிழ்
తెలుగు
中國
Search
Sweets
Farali - ફરાળી
Ice Cream - આઈસ્ક્રીમ
Sweets - મીઠાઇ
Chat
Marathi Vangiyo - મરાઠી વાનગીઓ
Masala - મસાલા
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Namkeen
Salad - સલાડ
Snacks - નાસ્તા
Soup - સૂપ
Special
Gujarati Shak - ગુજરાતી શાક
Sharabat - શરબત
Achar-Chatni
Athana, Murabba - અથાણા,મુરબ્બા
Chataniyo - ચટનીઓ
Contact Us
Home
Chat
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
2996 Views
પનીર ટીકા મસાલા
પનીરના નાના કટકા કરી લેવાં. એક કપમાં પાણી અને કેસરી રંગ મિક્સ કરી તેમાં પનીરના કટકા પલાળી રાખવા. ડુંગળીનું છીણ કરવું.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
1943 Views
કાજુ કોયા
100 ગ્રામ કાજુ અને ખસખસને થોડા પાણીમાં અડધો કલાક પલાળી રાખવાં. પછી મિક્સરમાં વાટી પેસ્ટ બનાવવી. 100 ગ્રામ કાજુના કટકા કરવા.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
1716 Views
ચના મસાલ
ચણાને પાણીમાં 7-8 કલાક પલાળી રાખવા. ચણામાં પાણી નાંખી, તેમાં મીઠું, ચાની પોટલી બાંધી નાંખવી અને મોટી એલચી નાંખવી. બફાય એટલે ચણા કાઢી લેવા.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
1334 Views
પંજાબી પાંઉભાજી
બટાકાને બાફેલી, છોલી, છૂંદો કરવો. તેમાં મીઠું, હળદર, હિંગ અને પાંઉભાજીનો મસાલો નાંખવો. મિક્સરમાં અધકચરા વાટી લેવાં. ફ્લાવરનાં ફૂલને બાફી સમારવાં. ટામેટાંના કટકા કરવા.
Masala - મસાલા
Aug 26, 2015
1120 Views
ચાનો મસાલો
બધું ખાંડી, ચાળી, પેક શીશીમાં ભરી લેવું.
Masala - મસાલા
Aug 26, 2015
1001 Views
ગરમ મસાલો (ગુજરાતી)
દરેક વસ્તુને થોડા ઘીમાં શેકી, ખાંડી, ચાળી, મસાલો બનાવવો.
Masala - મસાલા
Aug 26, 2015
839 Views
ચાટ મસાલો
ધાણા, જીરુંને ધીમે તાપે શેકી બારીક પાઉડર બનાવવો. તજ, લવિંગ અને મરચાંને થોડાક તેલમાં શેકી, પાઉડર બનાવવો. અનારદાણાનો પાઉડર કરવો.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
758 Views
પનીર મખ્ખની
એક વાસણમાં ઘી મૂકી, તેમાં જીરું નાંખી, તતડે એટલે અાદું-લસણની પેસ્ટ નાંખવી.
Masala - મસાલા
Aug 26, 2015
756 Views
દક્ષિણી ગરમ મસાલો
ધાણાને થોડા તેલમાં શેકવા. બધી જ વસ્તુને થોડા તેલમાં જુદી જુદી શેકવી. તલ અને ખસખસને તેલ વગર શેકવાં. સૂકા કોપરાને છીણી, થોડા તેલમાં શેકવું.
Masala - મસાલા
Aug 26, 2015
738 Views
ધાણાજીરું
ધાણા અને જીરુંને શેકી, તેમાં તજ, લવિંગ, એલચી નાંખી, ખાંડી, ચાળી, કાચની બરણીમાં થોડું મીઠું નાંખી, દાબીને ભરવું.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
734 Views
પનીર ભૂર્જા
150 ગ્રામ પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવાં. 100 ગ્રામ પનીરને મસળી લેવું.
Masala - મસાલા
Aug 26, 2015
670 Views
દૂધનો મસાલો
બધુ ખાંડી, પેક શીશીમાં ભરી લેવું.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
660 Views
નવરત્ન કોરમા
ગાજરનો વચ્ચેનો ભાગ કાઢી કટકા, છોલેલા બટાકાના કટકા, ફ્લાવરના કટકા અને વટાણા બધું વરાળથી શાક બાફી લેવું.
Masala - મસાલા
Aug 26, 2015
643 Views
જીરાળુ (સુરતી પદ્ધતિ)
બધું ખાંડી, ચાળી, કાચની પેક બરણીમાં ભરી લેવું.
Masala - મસાલા
Aug 26, 2015
630 Views
છોલેનો મસાલો
Chhole Masala - છોલેનો મસાલો
Masala - મસાલા
Aug 26, 2015
629 Views
લસણનો મસાલો
લસણને ફોલી, તેની કળીઓને તેલમાં કડક તળવી. સૂકાં મરચાંને થોડા તેલમાં સાંતળવાં.
Masala - મસાલા
Aug 26, 2015
625 Views
પંજાબી મસાલો
દરેક વસ્તુને સાફ કરી ધીમા તાપે ઘીમાં શેકી, ખાંડી, ચાળીને મસાલો બનાવવો.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
624 Views
વેજિટેબલ જયપુરી
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કટકા, છોલેલા બટાકાના કટકા અને લીલા વટાણા બધું વરાળથી બાફી લેવું. કોબીજને ઝીણી સમારવી.
Marathi Vangiyo - મરાઠી વાનગીઓ
Aug 26, 2015
623 Views
સ્ટફ્ડ રસાદાર બટાકા
ટામેટાના કટકા કરી, થોડું પાણી નાંખી, બાફી લેવા. ઠંડા પટે એટલે મિક્સરમાં વાટી, એકરસ કરી ગાળી લેવા.
Marathi Vangiyo - મરાઠી વાનગીઓ
Aug 26, 2015
618 Views
ભરેલાં પરવળ (મદ્રાસી)
પરવળને ધોઈ આખા અથવા બે કટકા કરી, અધકચરા (કડક) બાફવા. પછી તેનાં બી કાઢી, મીઠું ભેળવી અલગ રાખી મૂકવાં.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
617 Views
શાહી પનીર
150 ગ્રામ પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવા, 100 ગ્રામ પનીરનું છીણ કરવું. ટામેટાને મ્કસરમાં વાટી પ્યુરે બનાવવો. લસણ અને અાદુંને વાટી પેસ્ટ બનાવવી.
Most Popular
પનીર ટીકા મસાલા
સાલમ પાક
આખા બટાકાના ભજીયાં
ટેસ્ટફૂલ ચટાકો
દાલબાટી (રાજસ્થાની વાનગી)
ફરાળી પીઝા
અડદ પાપડ
કાજુ કોયા
ચના મસાલ
લસણ ચટણી
ચોકલેટ ચૂરમું બરફી
વેજિટેબલ મસ્કા બિરયાની
Follow @khanakhazanaorg
Khana Khazana