English
हिन्दी
اردو
ગુજરાતી
தமிழ்
తెలుగు
中國
Search
Sweets
Farali - ફરાળી
Ice Cream - આઈસ્ક્રીમ
Sweets - મીઠાઇ
Chat
Marathi Vangiyo - મરાઠી વાનગીઓ
Masala - મસાલા
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Namkeen
Salad - સલાડ
Snacks - નાસ્તા
Soup - સૂપ
Special
Gujarati Shak - ગુજરાતી શાક
Sharabat - શરબત
Achar-Chatni
Athana, Murabba - અથાણા,મુરબ્બા
Chataniyo - ચટનીઓ
Contact Us
Home
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
2996 Views
પનીર ટીકા મસાલા
પનીરના નાના કટકા કરી લેવાં. એક કપમાં પાણી અને કેસરી રંગ મિક્સ કરી તેમાં પનીરના કટકા પલાળી રાખવા. ડુંગળીનું છીણ કરવું.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
1943 Views
કાજુ કોયા
100 ગ્રામ કાજુ અને ખસખસને થોડા પાણીમાં અડધો કલાક પલાળી રાખવાં. પછી મિક્સરમાં વાટી પેસ્ટ બનાવવી. 100 ગ્રામ કાજુના કટકા કરવા.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
1716 Views
ચના મસાલ
ચણાને પાણીમાં 7-8 કલાક પલાળી રાખવા. ચણામાં પાણી નાંખી, તેમાં મીઠું, ચાની પોટલી બાંધી નાંખવી અને મોટી એલચી નાંખવી. બફાય એટલે ચણા કાઢી લેવા.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
1334 Views
પંજાબી પાંઉભાજી
બટાકાને બાફેલી, છોલી, છૂંદો કરવો. તેમાં મીઠું, હળદર, હિંગ અને પાંઉભાજીનો મસાલો નાંખવો. મિક્સરમાં અધકચરા વાટી લેવાં. ફ્લાવરનાં ફૂલને બાફી સમારવાં. ટામેટાંના કટકા કરવા.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
757 Views
પનીર મખ્ખની
એક વાસણમાં ઘી મૂકી, તેમાં જીરું નાંખી, તતડે એટલે અાદું-લસણની પેસ્ટ નાંખવી.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
734 Views
પનીર ભૂર્જા
150 ગ્રામ પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવાં. 100 ગ્રામ પનીરને મસળી લેવું.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
660 Views
નવરત્ન કોરમા
ગાજરનો વચ્ચેનો ભાગ કાઢી કટકા, છોલેલા બટાકાના કટકા, ફ્લાવરના કટકા અને વટાણા બધું વરાળથી શાક બાફી લેવું.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
623 Views
વેજિટેબલ જયપુરી
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કટકા, છોલેલા બટાકાના કટકા અને લીલા વટાણા બધું વરાળથી બાફી લેવું. કોબીજને ઝીણી સમારવી.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
617 Views
શાહી પનીર
150 ગ્રામ પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવા, 100 ગ્રામ પનીરનું છીણ કરવું. ટામેટાને મ્કસરમાં વાટી પ્યુરે બનાવવો. લસણ અને અાદુંને વાટી પેસ્ટ બનાવવી.
Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
Aug 26, 2015
606 Views
વેજિટેબલ મખ્ખનવાલા
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, લાંબી ચીર, ફણસીના લાંબા ટકતા, બટાકાને છોલી લાંબી ચીર, ફ્લાવરનાં ઉપરનાં ફૂલના કટકા અને વટાણા બધું વરાળથી બાફી લેવું.
1
Most Popular
પનીર ટીકા મસાલા
સાલમ પાક
આખા બટાકાના ભજીયાં
ટેસ્ટફૂલ ચટાકો
દાલબાટી (રાજસ્થાની વાનગી)
ફરાળી પીઝા
અડદ પાપડ
કાજુ કોયા
ચના મસાલ
લસણ ચટણી
ચોકલેટ ચૂરમું બરફી
વેજિટેબલ મસ્કા બિરયાની
Follow @khanakhazanaorg
Khana Khazana