ગોળ સલાડ ટ્રેમાં વચ્ચેના એક ઈંચના ગોળાકારમાં નાળિયેરનું ખમણ પાથરવું. તેની અાજુબાજુ ગોળાકારમાં એક પછી એક જુદા જુદા પટ્ટામાં મોગરી, કાકડી, મૂળા, લીલા ધાણા અને પપૈયાનું છીણ પાથરવું.
ઓવનને 375 ડીગ્રી પર પહેલાથી ગરમ કરીને રાખો. એક મોટી બેકિંગ પેન લઈને તેમાં નોનસ્ટિક કુકિંગ સ્પ્રે લગાડો. એક મોટા બાઉલમાં બધી જ સામગ્રી મિક્સ કરીને તેને બેકિંગ ડિશમાં પાથરો. 25થી 30 મિનીટ સુધી બેક કરો.
એક કપ ગરમ પાણીમાં જેલી ક્રીસ્ટલ્સ નાંખી, બરાબર હલાવવું. ઓગળી જાય એટલે તેમાં મીઠું અને લીંબનો રસ નાંખવો. તેમાં ઓરેન્જ જ્યુસ અને લીંબુની છાલ નાંખી, રેફ્રિજરેટરમાં સેટ થવા મૂકવું.