એક વાસણમાં તેલ મૂકી, તેમાં તજ, લવિંગ અને એલચીના દાણાનો વખાર કરી, લીલો મસાલો સાંતળવો પછી તેમાં વટાણા, બટાકાની કટકી, કેપ્સીકમની કતરી, મસાલો, ટોમેટો પ્યુરી, મીઠું અને ખાંડ નાંખી,
એક તપેલીમાં ઘી મૂકી, તજ, લવિંગ અને મીઠા લીમડાનાં પાનનો વઘર કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી રંગ થાય એટલે લીલા વટાણા નાંખી સાંતળવા. પછી તેમાં ફ્લાવરના ફૂલના કટકા, છોલેલા બટાકાના કટકા અને ચોખાને ધોઈને સાધારણ સાંતળી, પ્રમાણસર પાણી નાંખવું.
એખ વાસણમાં પાણી મૂકી, ઊકળે એટલે તેમાં મીઠું, ખાંડ નાંખી ચોખા ઓરવા. તેમાં 1 ચમચી ઘી, અડધા લીંબુનો રસ અને મસાલાની પોટલી નાંખવી. ચોખા કડક બફાય એટલે ચાળણીમાં નાંખી પાણી નિતારી છૂટો ભાત બનાવવો.