Khana Khazana
  • English
  • हिन्दी
  • اردو
  • ગુજરાતી
  • தமிழ்
  • తెలుగు
  • 中國
  • Sweets
    • Farali - ફરાળી
    • Ice Cream - આઈસ્ક્રીમ
    • Sweets - મીઠાઇ
  • Chat
    • Marathi Vangiyo - મરાઠી વાનગીઓ
    • Masala - મસાલા
    • Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
  • Namkeen
    • Salad - સલાડ
    • Snacks - નાસ્તા
    • Soup - સૂપ
  • Special
    • Gujarati Shak - ગુજરાતી શાક
    • Sharabat - શરબત
  • Achar-Chatni
    • Athana, Murabba - અથાણા,મુરબ્બા
    • Chataniyo - ચટનીઓ
  • Contact Us
  1. Home
  2. Snacks - નાસ્તા
મકાઈની પાપડ ખમણી
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 348 Views
મકાઈની પાપડ ખમણી
મકાઈને છોીલ, દાણા કાઢી, મિક્સરમાં વાટી લેવી. એક થાળીમાં તેલ લગાડી, મકાઈનો ભૂકો ભરી, વરાળથી ઢોકળા જેમ બાફી લેવો. ઠંડો પડે એટલે હાથથી મસળી રવાદાર ભૂકો વગારવો. તેમાં મીઠું, ખાંડ,
બાજરીનો સ્ટફ્ડ હાંડવો
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 348 Views
બાજરીનો સ્ટફ્ડ હાંડવો
બાજરીના કરકરા લોટમાં મીઠું, દહીં, સોડા અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધી, ચાર-પાંચ કલાક અાથી રાખવું. પછી તેમાં ખાંડ અને વાટેલાં અાદું-મરચાં નાંખવા.
સ્ટફ્ડ રોલ્સ
  • Snacks - નાસ્તા
  • Sep 01, 2015
  • 347 Views
સ્ટફ્ડ રોલ્સ
કોપરાનું ખમણ, તલ, લીલાં મરચાંના કટકા, કાજુના કટકા, દ્રાક્ષ અને લીલા ધાણા બધું ભેગું કરી, તેમાં મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખી પૂરણ તૈયાર કરવું.
અડદની ઘારી
  • Snacks - નાસ્તા
  • Sep 01, 2015
  • 347 Views
અડદની ઘારી
ઘઉંના લોટનેતેલથી મોઈ, અડદના લોટમાં મિક્સ કરવો. તેમાં મીઠું, સોડા, અથાણાનું તેલ, વાટેલાં અાદું – મરચાં – દહીં અને તેલનું મોણ નાંખી ગરમ પાણીથી કઠણ ખીરું બાંધી, બે કલાક ઢાંકીને રહેવા દેવું.
શિંગની કળી
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 346 Views
શિંગની કળી
એક ડિશમાં લાલ મરચું, અામચૂર પાઉડર, મરીનો ભૂકો, મીઠું અને હળદર ભેગાં કરવા. તેમાં થોડું પાણી નાંખી, હલાવી મસાલો તૈયાર કરવો.
મસાલેદાર પૂરી
  • Snacks - નાસ્તા
  • Aug 29, 2015
  • 346 Views
મસાલેદાર પૂરી
એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, ચણાનો લોટ નાંખવો. સાધારણ બદામી થાય એટલે નાળિયેરનું ખમણ, સિંગદાણાનો ભૂકોમ, તલ, ગરમ મસાલો, અામચૂર પાઉડર,
મોરીયા ઇડલી
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 345 Views
મોરીયા ઇડલી
200 ગ્રામ મોરિયો સાફ કરી તારવવો. તેમાં મીઠું, ચપટી સોડા, અધકચરું વાટેલું જીરું, વાટેલાં અાદું-મરચાં નાંખવા. બધું મિક્સ થાય તેટલું જ ખાટું દહીં નાંખવું. સાત-અાઠ કલાક ખીરું અાથી રાખવું.
ત્રિવેણી ઢોકળાં
  • Snacks - નાસ્તા
  • Sep 01, 2015
  • 345 Views
ત્રિવેણી ઢોકળાં
ચણાની દાળનો કરકરો લોટ દળાવવો. તેમાં મીઠું, 2 ચમચા દહીં, થોડી ખાંડ, ચપટી સોડા અને થોડું તેલનું મોણ નાંખી, નવશેકા પાણીથી ખીરું બાંધી, ફીણી 12 કલાક અાથી રાખવું.
વટાણા અને ચણાની દાળના કોન
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 344 Views
વટાણા અને ચણાની દાળના કોન
ચણાની દાળને રાત્રે પાણી પલાળી રાખવી. પછી મિક્ચરમાં કરકરી વાટવી. વટાણાનો મિક્સરમાં મોટો ભૂકો કરવો. એક વાસણણાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી વટાણાનો ભૂકો વઘારવો.
દહીંવડાં
  • Snacks - નાસ્તા
  • Aug 27, 2015
  • 343 Views
દહીંવડાં
અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે વાટવી, તેમાં મીઠું નાંખી, ફીણી વડા થાપીને તેલમાં તળી લેવાં. કાણાવાળાં કરવાં. હોય તો ભીના રુમાલ ઉપર થાપી, વચ્ચે કાણું કરી, પછી તેલમાં તળી લેવા. એક તપેલીમાં પાણી ભરી,
કાઠિયાવાડી વડાં
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 343 Views
કાઠિયાવાડી વડાં
બધાં અનાજને કરકરું દળાવવું. તેમાં મીઠું, ચપટી સોડા, દહીં અને તેલનું મોણ નાંખી, સાધારણ ગરમ પાણીથી ખીરું બાંધી, રાત્રે અાથી રાખવું.
ચકલી રીત – 3 ઘઉંના લોટની
  • Snacks - નાસ્તા
  • Aug 27, 2015
  • 343 Views
ચકલી રીત – 3 ઘઉંના લોટની
500 ગ્રામ ઘઉંનો લોટ લઈ, તે કોરા લોટની ઢીલી પોટલી બાંધી કૂકરમાં બાફવો. લગભગ પંદર મિનિટમાં લોટ બફાઈ જશે.
વટાણાના બાફેલા બોલ
  • Snacks - નાસ્તા
  • Aug 30, 2015
  • 343 Views
વટાણાના બાફેલા બોલ
ચોખા અને અડદની દાળને રાત્રે પાણીમાં અલગ પલાળી રાખવાં. સવારે ચોખાને કરકરા વાટવા. અડદની દાળને બારીક વાટવી. પછી બન્ને ભેગાં કરી, તેમાં મીઠું નાંખી ખીરું પાંચ કલાક અાથી રાખવું.
મરચાંની ગલેફી
  • Snacks - નાસ્તા
  • Aug 27, 2015
  • 343 Views
મરચાંની ગલેફી
લીલાં મરચાંને ચીરી, તેમાં મીઠું ભરી, લીંબુનો રસ ઉપર છાંટી થોડી વાર રહેવા દેવાં. આથી મરચાંની તીખાશ ઓછી થશે.
ગ્રીન બીન્સ પરોઠા
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 342 Views
ગ્રીન બીન્સ પરોઠા
ત્રણે જાતના દાણાને અલગ મિક્સરમાં ક્રશન કરી, ભૂકો બનાવવો. એક વાસણમાં તેલ મૂકી જીરું-હિંગનો વઘાર કરી ત્રણ જાતના દાણાનો ભૂકો વઘારવો. મીઠું નાંખી, ઢાંકણ ઢાંકી ધીમા તાપ ઉપર મૂકવું.
પૌઆનો પુલાવ
  • Snacks - નાસ્તા
  • Aug 29, 2015
  • 342 Views
પૌઆનો પુલાવ
વરોડાં અને લીલા વટાણાને વરાળથી બાફવાં. બટાકાને બાફી, છોલી, કટકા કરવા. શિંગદાણાને બાફી, છોડાં કાઢી અડધિયાં કરવાં. પૌઆને ધોઈ, થાળીમાંથી છૂટા કરી રાખવા.
મદ્રાસી સેવ
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 341 Views
મદ્રાસી સેવ
500 ગ્રામ ચોખાને ધોઈ સૂકવી, વાટી લેવા. 250 ગ્રામ ચણાના દાળિયાને મિક્સીમાં બારીક વાટી લેવા. એક વાસણમાં ચોખાનો લોટ, ચણાના દાળિયાનો લોટ, 100 ગ્રામ માખણ, મીઠું, 2 ચમચી સફેદ મરચું,
નીલમા
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 341 Views
નીલમા
ચણાની દાળ, ચોખા, તુવેરની દાળ અને જુવાર બધું ભેગું કરી કરકરું દળાવવું. તેમાં મૂઠી પડતું તેલનું મોણ નાંખવું.
બ્રેડનાં દહીંવડાં
  • Snacks - નાસ્તા
  • Aug 27, 2015
  • 341 Views
બ્રેડનાં દહીંવડાં
બ્રેડની બાજુની કિનાર કાઢી, એકસરખા નાના કટકા કરવા.તેને તેલમા ંતળીને કાઢી લેવા. પછી 250 ગ્રામ દહીની પાતળી છાશ બનાવી તેમાં બોળી હાથથી દાબી, છાશ કાઢી નાંખવી.
ચકલી રીત – 2
  • Snacks - નાસ્તા
  • Aug 27, 2015
  • 341 Views
ચકલી રીત – 2
બધું અનાજ ધીમે તાપે શેકવું. ધાણા અને જીરુંને શેકી, અંદર નાંખી, કરકરો લોટ દળાવવો.
ઈન્સ્ટન્ટ ઉપમા
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 340 Views
ઈન્સ્ટન્ટ ઉપમા
1 વાડકી ઘઉંના ફાડેને 1 ચમચી તેલમાં બદામી શેકી લેવા. એક ડબ્બામાં તેલ મૂકી, ગરમ થાય એટલે તજ-લવિંગનો વઘાર કરી, ચાર વાડકી પાણી નાખવું. ઉકળે એટલે તેમાં ઘઉંના ફાડા, 100 ગ્રામ સિંગદાણા શેકી, છોલી, ભૂકો, તલ, મીઠું, થોડી ખાંડ, અાદું-મરચાંની પેસ્ટ,
  • «
  • 1
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 18
  • »
Most Popular
  • સાલમ પાક
  • પનીર ટીકા મસાલા
  • આખા બટાકાના ભજીયાં
  • ટેસ્ટફૂલ ચટાકો
  • દાલબાટી (રાજસ્થાની વાનગી)
  • અડદ પાપડ
  • ફરાળી પીઝા
  • કાજુ કોયા
  • ચના મસાલ
  • ચોકલેટ ચૂરમું બરફી
  • લસણ ચટણી
  • વેજિટેબલ મસ્કા બિરયાની
Follow @khanakhazanaorg
Khana Khazana
  • Privacy Policy
  • Advertise with us
  • Terms of Use
  • Contact Us
© 2021 Khana Khazana, All Right Reserved.