Khana Khazana
  • English
  • हिन्दी
  • اردو
  • ગુજરાતી
  • தமிழ்
  • తెలుగు
  • 中國
  • Sweets
    • Farali - ફરાળી
    • Ice Cream - આઈસ્ક્રીમ
    • Sweets - મીઠાઇ
  • Chat
    • Marathi Vangiyo - મરાઠી વાનગીઓ
    • Masala - મસાલા
    • Punjabi Vangiyo - પંજાબી વાનગીઓ
  • Namkeen
    • Salad - સલાડ
    • Snacks - નાસ્તા
    • Soup - સૂપ
  • Special
    • Gujarati Shak - ગુજરાતી શાક
    • Sharabat - શરબત
  • Achar-Chatni
    • Athana, Murabba - અથાણા,મુરબ્બા
    • Chataniyo - ચટનીઓ
  • Contact Us
  1. Home
  2. Snacks - નાસ્તા
મસાલેદાર મોદક
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 600 Views
મસાલેદાર મોદક
સૂકા કોપરાને ઝીણી, શેકી લેવું. પછી ખાંડી ભૂકો કરવો. તલ અને ખસખસને શેકી, ખાંડી લેવાં. લીલાં મરચાંના કટકા કરી, થોડા તેલમાં સાધારણ સાંતળવા. લસણની કાતરી કરવી.
ફરાળી ચેવડો
  • Snacks - નાસ્તા
  • Aug 27, 2015
  • 599 Views
ફરાળી ચેવડો
500 ગ્રામ બટાકાને છોલી, છીણ કરી, પાણીમાં ધોઈ કપડા ઉપર કોરું કરી તેલમાં કડક તળી લેવું. પછી ચાળણીમાં નાંખી રાખવું. જેથી તેલ નીતરી જાય,તેમાં મીઠું અથવા સિંધવ, મરચું,
ખારી પતરી પૂરી
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 596 Views
ખારી પતરી પૂરી
મોંદામાં માખણનું મોણ, મીઠું, મરીનો ભૂકો, જીરુંનો ભૂકો નાંખી, દૂધથી લોટ બાંધવો. ચોખાનો લોટ અને ઘી એકેક ચમચી લઈ, કણકને લગાડી, બરાબર મસળી કણક તૈયાર કરવી.
વેજિટેબલ હાંડવો
  • Snacks - નાસ્તા
  • Sep 01, 2015
  • 585 Views
વેજિટેબલ હાંડવો
ચોખા અને ત્રણે દાળને પાણીમાં પલાળી રાખવી. પલળે એટલે પાણી કાઢી મિક્ચરમાં બધું વાટી લેવું. તેમાં દહીં અને ગોળનો ભૂકો નાંખી, ખીરું બનાવી, 6-7 કલાક અાથી રાખવું. પછી તેમાં બટાકાનું છીણ,
દાળમૂઠ
  • Snacks - નાસ્તા
  • Aug 27, 2015
  • 584 Views
દાળમૂઠ
મસૂરને આગલે દિવસે ધોઈને પાણીમાં ડૂબાડૂબ પલાળવા.તેમાં એક નાની ચમચી દૂધ ઉમેરવું. બીજે દિવસે મસૂરને ચારણીમાં નીતારી કપડા પર કોરા કરવા.
ભાખરવડી (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)
  • Snacks - નાસ્તા
  • Aug 26, 2015
  • 581 Views
ભાખરવડી (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)
વાટવાનો મસાલો – ડુંગળીને ગેસ ઉફર જાળી મૂકી શેકવી. અંદરથી બફાય એટલે તેના ઉંપરના ંકાળા છોડાં કાઢી નાંખી, તેના કટકા કરવા. તેમાં ત્રણ ચમચા દક્ષિણી ગરમ મસાલો (ખાસ દક્ષિણી ગરમ મસાલો જ વાપરવો. રીત – માટે જુઓ મસાલા વિભાગ) અડધા જીડવાની લસણની કળી, મીઠું અને થોડોક ગોળ નાંખી વાટી મસાલો તૈયાર કરવો.
ફરાળી પાતરાં
  • Snacks - નાસ્તા
  • Aug 27, 2015
  • 577 Views
ફરાળી પાતરાં
250 ગ્રામ અળવીનાં પાન લઈ, ધોઈ કપડાથી કોરાં કરવા.ડીંટાં અને નસ કાઢી નાંખવા.200 ગ્રામ શિંગોડાંનો લોટ, 100 ગ્રામ મોરિયાનો લોટ, મીઠું, અથવા સિંધવ, મરચું, વાટેલાં આદું-મરચાં,
ભાજણીની ચકરી (મહારાષ્ટ્રીયન વાનગી)
  • Snacks - નાસ્તા
  • Aug 26, 2015
  • 577 Views
ભાજણીની ચકરી (મહારાષ્ટ્રીયન વાનગી)
ચોખા અને બધી દાળને ધોઈ, સૂકવી દેવી. બરાબર સૂકાય એટલે અલગ અલગ રતાશ પડતાં શેકી, બધું ભેગું કરવું. ધાણા અને જીરું અલગ શેકી તેમાં નાંખી, ઝીણો લોટ દળાવવો.
દમણી ઢોકળા
  • Snacks - નાસ્તા
  • Aug 27, 2015
  • 574 Views
દમણી ઢોકળા
બધું અનાજ ભેગું કરી, કરકરો લોટ દળાવવો. ચણા બાફીને જુદા રાખવા. લોટમાં મીઠું, મરચું, દહીં, થોડી ખાંડ, સોડા અને તેલનું મોણ નાંખી, સાધારણ ગરમ પાણીથી ખીરું બાંધી,લગભગ 20 કલાક આથી રાખવું.
આલુ ચાટ
  • Snacks - નાસ્તા
  • Aug 26, 2015
  • 569 Views
આલુ ચાટ
બટાકાને પાણીમાં મીઠું નાખી માત્ર છાલ ઉખડે એટલાં જ એટલે કડક બાફવા. પછી છોલી તેના ઉપરની જાડી ચકતી કાપી લેવી.વચ્ચેથી બટાકાનો માવો કોરીને કાઢી લેવો.
વેજિટેબલ ઘૂઘરા
  • Snacks - નાસ્તા
  • Sep 01, 2015
  • 565 Views
વેજિટેબલ ઘૂઘરા
ફણસી અને ચોળાસિંગને સમારવા. પાકટના દાણા કાઢવા, ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કટકા કરવા. લીલા વટાણા અને બધા વેજિટેબલ્સને વરાળથી બાફી લેવા.
ચકલી રીત – 1
  • Snacks - નાસ્તા
  • Aug 27, 2015
  • 564 Views
ચકલી રીત – 1
ચોખા, ચણાની દાળ, અડદની દાળ, ધાણા અને જીરુંને ધીમે તાપે શેકી, લોટ દળાવવો.
વેજિટેબલ જાલફ્રેઝી
  • Snacks - નાસ્તા
  • Sep 01, 2015
  • 548 Views
વેજિટેબલ જાલફ્રેઝી
કેપ્સિકમના બે ઇંચના ટુકડા સમારો. બટાકાંનાં પાતળાં પતીકાં કરો. ફણસી અને બાફેલા ગાજરના બે ઇંચ લાંબા ટુકડા સમારો. એ જ રીતે પનીરના પણ બે ઇંચ લંબાઇના ટુકડા કરો. બધાં શાકને અધકચરા બાફી લો.
વેજિટેબલ ક્રોકેટ્સ
  • Snacks - નાસ્તા
  • Sep 01, 2015
  • 546 Views
વેજિટેબલ ક્રોકેટ્સ
તુવેરના લીલવા, વટાણા, ફણસીના કટકા કરી, વરાળથી બધું બાફી લેવું. એક વાસણમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગ (અધકચરાં ખાંડી) નો વઘાર કરી, ડુંગળીનું કચુંબર વઘારવું.
ડ્રાય કચોરી
  • Snacks - નાસ્તા
  • Aug 27, 2015
  • 539 Views
ડ્રાય કચોરી
સૂકા કોપરાને છીણી લેવું. પછી થોડા તેલમાં શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી ઝીણું બનાવવું. સિંગદાણાને શેકી, ચોલી ભૂકો કરવો.બન્ને વસ્તુ ભેગી કરી, તેમાં ગાંઠિયાનો ભૂકો, શેકેલા તલ, તૈયાર કરેલો ગરમ મસાલો, મીઠું,
વેજિટેબલ ઈડલી
  • Snacks - નાસ્તા
  • Sep 01, 2015
  • 539 Views
વેજિટેબલ ઈડલી
ચોખા અને અડદની દાળને સવારે અલગ પાણીમાં પલાળી રાખવાં. પછી રાત્રે ચોખાને નિતારી, કરકરા વાટવા. અડદની દાળને ખૂબ ઝીણી વાટી, બન્ને ભેગાં કરી, મીઠું નાખી, તપેલીમા ંભરી, સજ્જડ ઢાંકણ ઢાંકી,
મિક્સ ઢેબરાં
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 538 Views
મિક્સ ઢેબરાં
300 ગ્રામ રાજગરાનો લોટ અને 50 ગ્રામ શિંગોડાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, મરચું, તલ, અાદું-મરચાં, થોડું તેલ, કેળાનો પલ્પ, સૂરણને બાફી માવો, બાફેલા બટાકાનો માવો,
સેવ ખમણી
  • Snacks - નાસ્તા
  • Aug 29, 2015
  • 536 Views
સેવ ખમણી
ચણાની દાળને 3-4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. નિતારીને તેને ગ્રાઈન્ડ કરી લો અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
- આદુ, લસણ અને મરચાંને એકસાથે પીસી લો.
તુવેરના લીલવાના ઢેખરાં (સૂરતી)
  • Snacks - નાસ્તા
  • Aug 28, 2015
  • 532 Views
તુવેરના લીલવાના ઢેખરાં (સૂરતી)
બન્ને લોટ ભેગા કરી, તેમાં તેલનું મોણ નાંખી, મસળી લોટ તૈયાર કરવો. તુવેરના લીલવાને બાફી, અધકચરા છૂંદવા. એક વાસણમાં જેટલા વાડકા લોટ હોય તેટલા વાડકા પાણી લઈ ઊકળવા મૂકવું. પાણીમાં મીઠું, હળદર, ગોળ, વાટેલાં અાદું-મરચાં,
ખારો ખીચડો
  • Snacks - નાસ્તા
  • Aug 29, 2015
  • 532 Views
ખારો ખીચડો
ઘઉંના ફાડાને થોડા તેલથી મોઈ, સાધારણ શેકી લેવા. પછી ઘઉંના ફાડા, મગની દાળ, તુવેરના લીલવા અને લીલા વટાણામાં મીઠું અને પ્રમાણસર પાણી નાંખી અલગ અલગ કુકરમાં બાફી લેવા.
બેક્ડ સ્પાઈસી ટોસ્ટ
  • Snacks - નાસ્તા
  • Aug 26, 2015
  • 530 Views
બેક્ડ સ્પાઈસી ટોસ્ટ
બટાકાને બાફી, છોલી માવો બનાવવો. લીલા વટાણાને મિક્સરમાં વાટી ભૂકો કરવો. બન્ને ભેગા કરી, તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો વાટેલાં અાદું-મરચાં, કાજુનો ભૂકો, નાળિયેરનું ખમણ, તલ,લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ કોરા નાંખવા.
  • «
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 18
  • »
Most Popular
  • સાલમ પાક
  • પનીર ટીકા મસાલા
  • આખા બટાકાના ભજીયાં
  • ટેસ્ટફૂલ ચટાકો
  • દાલબાટી (રાજસ્થાની વાનગી)
  • અડદ પાપડ
  • ફરાળી પીઝા
  • કાજુ કોયા
  • ચના મસાલ
  • ચોકલેટ ચૂરમું બરફી
  • લસણ ચટણી
  • વેજિટેબલ મસ્કા બિરયાની
Follow @khanakhazanaorg
Khana Khazana
  • Privacy Policy
  • Advertise with us
  • Terms of Use
  • Contact Us
© 2021 Khana Khazana, All Right Reserved.