મગ, મઠ અને ચોળાને અધકચરા કરી તેમાં મીઠું, ખાંડ, કોપરાનું ખમણ, તલ, છોલેલા સિંગદાણાનો ભૂકો, તજ-લવિંગ-મરીનો ભૂકો, વાટેલાં આદું-મરચાં, લીંબુનો રસ અને લીલા ધાણા બધું મિક્સ કરી પૂરણ તૈયાર કરવું.
મગનાં વરોડાંને વરાળથી બાફવા. લીંબુના રસમાં થોડું પાણી નાંખી, તેમાં બ્રેડની સ્લાઈસ પલાળી, નરમ થાય એટલે મસળી લેવી. બટાકાને બાફી છોલી, માવો બનાવવો. પછી બધું ભેગું કરી, તેમાં મીઠું,
2 કિલો ઘઉંને ત્રણ દિવસ પાણીમાં પલાળી રાખવા, રોજ પાણી બદલવું. ઉનાળામાં દિવસમાં બે વાર પાણી બદલવું. ચોથે દિવસે ઘઉંને ધોઈને વાટી નાંખવા. પછીથી કપડાથી ગળી નાંખવું. ચાર-પાંચ કલાક ઠરવા દેવું.