ચોખાને એક તાર પાણીમાં પલાળી રાખવા. બીજે દિવસે સૂકવી, તેનો ઝીણો લોટ દળાવવો. પછી લોટને વાડકાથી માપી જેવો. જેટલા વાડકા હોય તેનાથી અાઠગણું પાણી લઈ એક મોટા તપેલામાં નાંખી,
ગાજરને છોલી, અંદરનો સફેદ ભાગ અને લીલો ભાગ કાઢી, છીણી લેવાં. ગાજરને ચારે બાજુથી ગોળ છીણવાથી એકલો ગાજરનો લાલ ભાગ છિણાશે અને વચ્ચે સફેદ ભાગ રહેશે તે કાઢી નાંખવો.મસૂરની દાળ અને ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી લેવી.
મકાઈને છીણી લેવા. જે અાખા દાણા રહ્યા હોય તે વાટી નાંખવા. એક વાસણમાં તેલ મૂકી, તેમાં થોડી હિંગ નાંખી, મકાઈનો ભૂકો નાંખી સાંતળવો, તેમાં મીઠું નાંખી, તાપ ધીમો રાખો. બદામી રંગનો બરાબર સાંતળાય એટલે તેમાં દૂધ,
મોરિયો અને શિંગોડાનો લોટ ભેગો કરી, ચાળી તેમાં મીઠું અને દહીં નાંખી ખીરું બનાવી 6-7 કલાક અાથી રાખવું. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તજ-લવિંગનો વઘાર કરી, સૂરણ અને શક્કરિયાંનું છીણ વઘારવું, પછી તેમાં શિંગદાણાનો ભૂકો,
ચણાનો લોટ, ચોખાનો લોટ અને રવો ભેગો કરી તેમાં મીઠું, દહીં અને સોડા નાંખી, ખીરું બનાવી, અડધો કલાક અાથી રાખવું. પછી તેમાં મેથીની ભાજી, લીલા ધાણા, અાદું-મરચાં અને ગરમ તેલનું મોણ નાંખવું.
એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે જીરું, હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે વટાણા-લીલવાનો ભૂકો, કેપ્સીકમની કતરી અને મીઠું નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું.
સૂરણ ની છાલ ઉતારવી પછી વાંસણ માં પાણી લઈ સૂરણ ને ધોઈ નાખવું ત્યારબાદ કૂકરમાં સૂરણ ને બાફવા મૂકવું સૂરણ બરાબર બફાઈ જાય એટલે તેનો છુંદો કરીને તેમાં મીઠું આદુ મરચાં આખા મરી નાં દાણાં નાખીને પૂરણ તૈયાર કરવું