એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. આછા બદામી રંગ થાય એટલે તેમાં મીઠું, છોલેલા બટાકાના કટકા, ગાજરને છોલી, ધોઈ, તેને સફેદ ભાગ કાઢી, તેના કટકા અને પાણી નાખવું.
એક વાસણમાં માખણ મૂકી, ગરમ થાય એટલે ડુંગળી કાપીને નાંખવી. બદામી થાય એટલે શલગમ, બટાકાના કટકા, ગાજરનું છીણ અને પાણી નાંખી, બફાવા મૂકવું. બરાબર બફાઈ જાય એટલે ઉતારી,
એક વાસણમાં મૂકી, ગરમ થાય એટલે તેમાં લીલા વટાણા અને છોલેલા બટાકાના કટકા નાંખી હલાવવું. તેમાં બે કપ પાણી અને મીઠું નાંખી, ઉકાળવું. શાક બફાય એટલે તેમાં ટામેટાંના કટકા નાંખવા.
એક વાસણમાં એક ટેબલસ્પૂન માખણ મૂકી, ગરમ થાય એટલે તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી થાય એટલે બટાકાના કટકા, લીલા વટાણા અને લીલા ધાણાં નાંખી થોડીવાર સાંતળી તેમાં પાણી નાંખવું.