ચકલી રીત – 3 ઘઉંના લોટની
  • 365 Views

ચકલી રીત – 3 ઘઉંના લોટની

Method - રીત

500 ગ્રામ ઘઉંનો લોટ લઈ, તે કોરા લોટની ઢીલી પોટલી બાંધી કૂકરમાં બાફવો. લગભગ પંદર મિનિટમાં લોટ બફાઈ જશે. તે લોટ ઠંડો પડે એટલે ચાળી લેવો. તેમાં મીઠું, મરચું, હળદર, વાટેલો અજમો, તલ અને તેલનું થોડુંક જ મોણ નાંખી, કણક બાંધી, ચકલી પાડવાના સંચાથી કાગળ ઉપર ચકલી પાડી, તેલમાં તળી લેવી.