ધાણા, જીરુંને ધીમે તાપે શેકી બારીક પાઉડર બનાવવો. તજ, લવિંગ અને મરચાંને થોડાક તેલમાં શેકી, પાઉડર બનાવવો. અનારદાણાનો પાઉડર કરવો.
ધાણા, જીરુંને ધીમે તાપે શેકી બારીક પાઉડર બનાવવો. તજ, લવિંગ અને મરચાંને થોડાક તેલમાં શેકી, પાઉડર બનાવવો. અનારદાણાનો પાઉડર કરવો. પછી બધું ભેગું કરી તેમાં સંચળનો પાઉડર, મરીનો પાઉડર અને હિંગ નાંખી, હલાવી ચાટ મસાલો તૈયાર કરવો.