છોલેનો મસાલો
 • 647 Views

છોલેનો મસાલો

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ ધાણા, 100 ગ્રામ જીરું
 • 10 ગ્રામ તમાલપત્ર
 • 10 ગ્રામ લવિંગ
 • 10 ગ્રામ મોટી એલચી
 • 10 ગ્રામ સૂકાં મરચાં
 • 10 ગ્રામ કાળાં મરી
 • 5 ગ્રામ સૂંઠ
 • 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન મેથી
 • 1 ટીસ્પૂન સંચળનો ભૂકો
 • 1 ટીસ્પૂન અામચૂર પાઉડર
 • 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ

Method - રીત

બધી વસ્તુ થોડા તેલમાં શેકી, તેમાં સંચળનો ભૂકો, અામચૂર પાઉડર, હળદર અને હિંગ નાંખી, ખાંડી ચાળી, મસાલો તૈયાર કરી કાચની બરણીમાં ભરી લેવો.