મરચાંને ધોઈ, કપડાથી કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું, હળદર, વરિયાળીનો ભૂકો, રાઈનો પાઉડર અને તેલ નાંખવું. પછી વિનેગર નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવું. અા મરચાં અાઠેક દિવસ સુધી લીલાં અને કડક રહે છે.
Khana Khazana