મરચાંની ગલેફી
  • 177 Views

મરચાંની ગલેફી

Method - રીત

લીલાં મરચાંને ચીરી, તેમાં મીઠું ભરી, લીંબુનો રસ ઉપર છાંટી થોડી વાર રહેવા દેવાં. આથી મરચાંની તીખાશ ઓછી થશે.

ચણાના લોટમાં મીઠું, હળદર, ધાણાજીરું, થોડો સોડા અને તેલનું મોણ નાંખી, સાધારણ કઠણ ખીરું બાંધવું. પછી તેમાં મરચાં બોળી તેની ગલેફી તળી લેવી.