ક્રિમી ગાર્લિક મશરૂમ
  • 272 Views

ક્રિમી ગાર્લિક મશરૂમ

Ingredients - સામગ્રી

  • લસણ
  • મશરૂમ
  • ક્રિમ(તાજુ ક્રિમ)
  • ટોસ્ટ

Method - રીત

  • મશરૂમને સમારીને તેને એક પેનમાં ગરમ કરો.
  • થોડી મિનીટ પછી તેમાં ઝીણુ સમારેલુ લસણ ઉમેરો.
  •  જ્યારે મશરૂમ અને લસણ બરાબર પાકી જાય ત્યારે તેને ટોસ્ટ પર પાથરી લો.
  •  તેના પર ક્રિમ પાથરીને સર્વ કરો.