કરી પાઉડર
  • 529 Views

કરી પાઉડર

Ingredients - સામગ્રી

  • 50 ગ્રામ ધાણા, 50 ગ્રામ જીરું
  • 100 ગ્રામ ખસખસ
  • 25 ગ્રામ સૂકાં અાખાં મરચાં
  • 10 ગ્રામ મરી
  • 10 ગ્રામ રાઈની દાળ
  • 10 ગ્રામ મેથી
  • 1 ટેબલસ્પૂન હળદર

Method - રીત

સૂકાં અાખાં મરચાંને થોડા તેલમાં સાંતળવાં. બીજી બધી વસ્તુ ધીમે તાપે શેકવી. પછી બધું ખાંડી, તેમાં હળદર ભેળવી, કાચની પેક બરણીમાં કરી પાઉડર ભરી રાખવો.