ધાણાજીરું
  • 351 Views

ધાણાજીરું

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ સૂકા ધાણા
  • 250 ગ્રામ જીરું
  • 5 ગ્રામ તજ, 5 ગ્રામ લવિંગ
  • 5 ગ્રામ એલચી

Method - રીત

ધાણા અને જીરુંને શેકી, તેમાં તજ, લવિંગ, એલચી નાંખી, ખાંડી, ચાળી, કાચની બરણીમાં થોડું મીઠું નાંખી, દાબીને ભરવું. ઉપર મીઠાનો થર પાથરવો. લાંબા સમય સુધી બગડશે નહિ.