ફરાળી કઢી
  • 438 Views

ફરાળી કઢી

Method - રીત

500 ગ્રામ દહીંને વલોવી, પાણી નાંખી,છાશ બનાવવી.તેમાં 50 ગ્રામ મોરિયાનો લોટ, મીઠું અથવા સિંધવ, વાટેલાં આદું-મરચાં ખાંડ અને લીલા ધાણા નાંખી તેલમાં જીરું અને આખા મરચાનો વઘાર કરી, ઉકાળી,એકરસ થાય એટલે ઉતારી લેવી.