ફરાળી નાનખટાઈ
  • 883 Views

ફરાળી નાનખટાઈ

એક થાળીમાં 1/2 કપ ઘી અને 1/2 કપ દળેલી ખાંડ ફીણવું. એક રસ થાય એટલે 1 કપ શિંગોડાના લોટ અને એલચીનો ભૂકો નાંખી, ફરી ફીણી તેની નાનખટાઈ બનાવવી.

Method - રીત

એક થાળીમાં 1/2 કપ ઘી અને 1/2 કપ દળેલી ખાંડ ફીણવું. એક રસ થાય એટલે 1 કપ શિંગોડાના લોટ અને એલચીનો ભૂકો નાંખી, ફરી ફીણી તેની નાનખટાઈ બનાવવી. ઉપર ચારોળી લગાડી ઓવનમાં અથવા બિસ્કીટના સંચામાં શેકી લેવી.