ફરસી સેવ
  • 297 Views

ફરસી સેવ

Method - રીત

100 ગ્રામ ચણાનો લોટ, 25 ગ્રામ પૌંઅાને પલાળી, કોરા કરી, તેનો ભૂકો, 25 ગ્રામ ચોખાનો લોટ, 25 ગ્રામ કસુરી મેથી, મીઠું, હળદર, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, વાટેલું લસણ (અૈચ્છિક) તલ, દહીં અને તેલનું મોણ નાંખી, કણક બાંધી અડધો કલાક ઢાંકીને રહેવા દેવી. પછી તેલ ગરમ કરી, સેવ પાડવાના સંચાથી સેવ પાડી, તેલમાં તળી લેવી.