જીરાળુ (સુરતી પદ્ધતિ)
  • 692 Views

જીરાળુ (સુરતી પદ્ધતિ)

Ingredients - સામગ્રી

  • 100 ગ્રામ જીરું
  • 100 ગ્રામ સિંધવ
  • 50 ગ્રામ સફેદ મરચું
  • 25 ગ્રામ સૂંઠ
  • 10 ગ્રામ સંચળ
  • 10 ગ્રામ હળદર
  • 5 ગ્રામ હિંગ

Method - રીત

બધું ખાંડી, ચાળી, કાચની પેક બરણીમાં ભરી લેવું.