લીલા લસણની ચટણી
  • 1648 Views

લીલા લસણની ચટણી

Method - રીત

50 ગ્રામ લીલું લસણ લઈ, ઉપરનાં છોડાં કાઢી, સમારી, ધોઈ, નિતારી, તેમાં 25 ગ્રામ સિંગદાણા, 5 લીલાં મરચાં, કટકો આદું, લીલા ધાણા અને મીઠું નાંખી વાટી તેમાં થોડો ગોળ નાંખી બરાબર વાટી લીલી ચટણી બનાવવી.