Green Garlik Vadi
  • 121 Views

Green Garlik Vadi

Method - રીત

100 ગ્રામ લીલા લસણને છોલી, બારીક સમારી, ધોઈ, નિતારી રાખવું. 100 ગ્રામ અડદની દાળ, 100 ગ્રામ ચણાની દાળ અને 100 ગ્રામ મસૂરની દાળને રાત્રે પલાળી, સવારે કરકરી વાટવી. પછી તેમાં લીલું લસણ, મીઠું, તલ, વાટેલાં અાદું-મરચાં, ખાંડ, લીલા ધાણા, અામચૂર અને તેલનું મોણ નાંખી, વડી મૂકી તડકે સૂકવવી.