ગ્રીન સેવ
  • 157 Views

ગ્રીન સેવ

Method - રીત

500 ગ્રામ ચણાના લોટમાં મીઠું અને થોડું તેલનું મોણ નાંખવું. એક વાસણમાં થોડું તેલ મૂકી હિંગ નાંખી, 100 ગ્રામ પાલકના પાનને ધોઈ, નિતારી, સમારી વઘારવા. પાલક બફાય એટલે ઉતારી, ઠંડી પડે એટલે 50 ગ્રામ લીલા ધાણા અને ત્રણ લીલાં મરચાં નાખી મિક્સરમાં વાટી પલ્પ બનાવવો. તે પલ્પથી ચણાનો લોટ બાંધી, તેલમાં સંચા વડે જાડી સેવ પાડી તળી લેવી.