એક ડિશમાં લાલ મરચું, અામચૂર પાઉડર, મરીનો ભૂકો, મીઠું અને હળદર ભેગાં કરવા. તેમાં થોડું પાણી નાંખી, હલાવી મસાલો તૈયાર કરવો. પછી તેમાં સિંગદાણા નાંખી રગદોળવા. બરોબર મસાલો સિંગદાણાને લાગી જાય એટલે ચમાનો લોટ ભભરાવવો બધાજ સિંગદાણા ઉપર ચણાના લોટું કોટિંગ થઈ જાય એટલે થોડીવાર સૂકાવા દેવા પછી તેલમાં સિંગદાણા તળી લેવા.