ગરમ મસાલો (ગુજરાતી)
 • 1055 Views

ગરમ મસાલો (ગુજરાતી)

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ ધાણા
 • 200 ગ્રામ જીરું
 • 25 ગ્રામ તજ
 • 25 ગ્રામ લવિંગ
 • 25 ગ્રામ મરી
 • 25 ગ્રામ મસાલાની એલચી
 • 10 ગ્રામ દગડફૂલ
 • 10 ગ્રામ શાહજીરું
 • 10 ગ્રામ તમાલપત્ર
 • 10 ગ્રામ બાદિયા

Method - રીત

દરેક વસ્તુને થોડા ઘીમાં શેકી, ખાંડી, ચાળી, મસાલો બનાવવો. પછી પેક શીશીમાં ભરી લેવો. અા મસાલો કોરો થાય છે તેથી વધારે દિવસ રહી શકે છે.