ભાતને પલાળીને સુકાય એટલે ગ્રાઈન્ડ કરો દૂધને ગરમ કરીને ગ્રાઈન્ડ કરીને ગ્રાઈન્ડ કરેલા ભાત નાખી ચઢવા દો. તેમાં ઈલાયચી પાઉડર, રોઝ પેટલ્સ,
ભાતને પલાળીને સુકાય એટલે ગ્રાઈન્ડ કરો દૂધને ગરમ કરીને ગ્રાઈન્ડ કરીને ગ્રાઈન્ડ કરેલા ભાત નાખી ચઢવા દો. તેમાં ઈલાયચી પાઉડર, રોઝ પેટલ્સ, રાઈસ પાઉડર, નાખીને ઉકાળો ખીર તૈયાર થાય એટલે તેમાં રોઝ વોટર નાખી કેસર નાખીને સર્વ કરો.