ગુંદરને ઘીમાં ફુલાવી, ખાંડી ભૂકો કરવો. રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. કોપરાને છીણી, શેકી લેવું. પછી બધું ભેગું કરી, દળેલી ખાંડ, બદામ-પિસ્તા-ચારોળીનો ભૂકો, શેકેલી ખસખસ, ખાંડેલી સૂંઠ,
ગુંદરને ઘીમાં ફુલાવી, ખાંડી ભૂકો કરવો. રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. કોપરાને છીણી, શેકી લેવું. પછી બધું ભેગું કરી, દળેલી ખાંડ, બદામ-પિસ્તા-ચારોળીનો ભૂકો, શેકેલી ખસખસ, ખાંડેલી સૂંઠ, એલચીનો ભૂકો અને બધું વસાણું બારીક ખાંડી, ચાળીને નાંખવું. ઘીન ગરમ કરી નાંખી, બરાબર હલાવી, થાળીમાં ઘી લગાડી, ગુંદરપાક ઠારી દેવો. ઉપર થોડી બદામની કાતરી અને ચારોળી ભભરાવી દેવાં અથવા ચાંદીના વરખ લગાડવા.