ઈન્ડિયન ડ્રેસિંગ
  • 278 Views

ઈન્ડિયન ડ્રેસિંગ

Ingredients - સામગ્રી

  • 1/4 કપ સલાડ ઓઈલ
  • 5 લીલાં મરચાં
  • 15 ફુદીનાનાં પાન
  • 1 ટેબલસ્પૂન લીંબુનો રસ
  • 1/2 ટીસ્પૂન મીઠું
  • 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો

Method - રીત

લીલાં મરચાંના અને ફુદીનાનાં પાન વાટી લેવાં. તેમાં મીઠું, લીંબુનો રસ, મરીનો ભૂકો અને સલાડ ઓઈલ નાંખી, ખૂબ હલાવી ડ્રેસિંગ તૈયાર કરવું.