ઈન્સ્ટન્ટ આઈસક્રીમ
  • 395 Views

ઈન્સ્ટન્ટ આઈસક્રીમ

દૂધને ગરમ કરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક બરાબર મિક્સ કરી ડ્રાય ફ્રુટ્સનો ભૂકો મિલ્ક પાઉડર,

Ingredients - સામગ્રી

  • 200 મિ.લિ. દૂધ
  • 1/2 ટીન કન્ડેન્સ્ડ મિલ્ક
  • 2 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
  • 1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
  • 1 ટેબલસ્પૂન બદામનો ભૂકો
  • 1 ટેબલસ્પૂન પિસ્તાંનો ભૂકો
  • 4 ટીપાં ગુલાબી રંગ, રાસબરી એસેન્સ

Method - રીત

દૂધને ગરમ કરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક બરાબર મિક્સ કરી ડ્રાય ફ્રુટ્સનો ભૂકો મિલ્ક પાઉડર, ગુલાબી રંગ અને રાસબરીનો એસેન્સ નાંખી બરાબર મિક્સ કરી, બદામની કતરી નાંખી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી રેફ્રિજરેટરના ફ્રિઝરમાં મૂકવો. જામી જાય એટલે કાઢી લેવો.