ઈટાલિયન ડ્રેસિંગ
  • 370 Views

ઈટાલિયન ડ્રેસિંગ

Ingredients - સામગ્રી

  • 1/2 કપ સલાડ ઓઈલ
  • 1/4 કપ ખાંડ
  • 1/4 કપ વિનેગર
  • 1/4 કપ ચિલી સોસ
  • 1/2 ટીસ્પૂન સફેદ મરીનો પાઉડર
  • 1/4 ટીસ્પૂન લાલ મરચું
  • 1/4 ટીસ્પૂન રાઈનો પાઉડર
  • 1/2 ટીસ્પૂન મીઠું
  • 1/2 ટીસ્પૂન લસણનો પાઉડર

Method - રીત

બધું ભેગું કરી, હલાવી ફ્રિજમાં મૂકવું.