કરમદાંનાં ગોળચાં
  • 308 Views

કરમદાંનાં ગોળચાં

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ કરમદાં
  • 200 ગ્રામ ગોળ
  • મીઠું, હળદર, મરચું, તેલ, રાઈ, હિંગ
  • વરિયાળી, જીરું, આખાં મરચાં

Method - રીત

મોટાં કરમદાંને ધોઈ, બે કટકા કરી, બી કાઢી નાંખવા. એક વાસણમાં તેલ મૂકી, તેમાં રાઈ, જીરું, વરિયાળી, હિંગ અને આખાં મરચાંનો વઘાર કરી કરમદાં વઘારવાં. બફાય એટલે તેમાં મીઠું, હળદર, મરચું અન ગોળ કાપીને નાંખવો. રસો જાડો થાય એટલે ઉતારી લેવું.