કરકરી વડી
  • 335 Views

કરકરી વડી

Method - રીત

ચોખાની કણકીને ધોઈ, તારવી, એક તપેલીમાં પાણી મૂકી, ઉકળે એટલે ઓરવી. તેમાં મીઠું અને ચપટી સોડા નાંખવો. કણકી બફાય એટલે સીઝવવા મૂકવી. બરાબર સિઝાઈ જાય અને ખીલે એટલે ઉતારી, વાટેલું જીરું નાંખી, મસળી, વડી બનાવી, તડકામાં સૂકવવી. સુકાય એટલે પેક ડબ્બામાં ભરી લેવી. જરુર વખતે તેલમાં તળવી.