ચણાના લોટમાં ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધવી. તેના શેવડા (ગાંઠીયા) હાથથી કી, પેણીમાં ઘી મૂકી, તળી લેવા. પછી ખાંડી, લાડુની ચાળણીથી ચાળી, એકસરખો રવાદાર ભૂકો બનાવવો.
ચણાના લોટમાં ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધવી. તેના શેવડા (ગાંઠીયા) હાથથી કી, પેણીમાં ઘી મૂકી, તળી લેવા. પછી ખાંડી, લાડુની ચાળણીથી ચાળી, એકસરખો રવાદાર ભૂકો બનાવવો.
એક તપેલીમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, ઉકાળવું. તેમાં લીંબુનો રસ નાંખી, મેલ કાઢવો. કેસરને ગરમ કરી, વાટી, થોડા દૂધમાં ઘૂંટી, અંદર નાંખવું. ચાસણી અઢીતારી (ગોળી વળે તેવી) થાય એટલે ઉતારી, થોડીવાર ઘૂંટી તેમાં લાડુનો ભૂકો, 1 ચમચો ગરમ ઘી, એલજીનો ભૂકો અને બરાસ (અૈચ્છિક) નાંખી, નાના લાડુ વાળવા.