લો કાર્બ મેક્રોની સલાડ
  • 459 Views

લો કાર્બ મેક્રોની સલાડ

Ingredients - સામગ્રી

  • 3 સખત બાફેલા ઈંડાની સફેદી
  • 1 કપ લો કાર્બ પાસ્તા
  • 1/2 રેડ ડુંગળી
  • 1 કાકડી
  • 1 ટમેટુ
  • 5 ડાળી લીલા ધાણા
  • 1/2 કપ ફેટફ્રિ મિરાકલ વ્હિપ
  • 1 ટેબલસ્પૂન રાય
  • તાજા સૂવા

Method - રીત

- મેક્રોનીને બાફી લો અને ઠંડા પાણીમાંથી નિતારી લો.

- શાકભાજી અને ઈંડાને ટુકડામાં સમારી લો.

- ઈંડા સિવાય બધી જ સામગ્રીને મિક્સ કરી દો અને બરાબર હલાવો. તેમાં ઈંડાની સફેદી મિક્સ કરો.