મદ્રાસી સેવ
  • 367 Views

મદ્રાસી સેવ

Method - રીત

500 ગ્રામ ચોખાને ધોઈ સૂકવી, વાટી લેવા. 250 ગ્રામ ચણાના દાળિયાને મિક્સીમાં બારીક વાટી લેવા. એક વાસણમાં ચોખાનો લોટ, ચણાના દાળિયાનો લોટ, 100 ગ્રામ માખણ, મીઠું, 2 ચમચી સફેદ મરચું, 2 ચમચી જીરાનો ભૂકો અને હિંગ નાંખી, પાણીથી સાધારણ ઢીલો લોટ બાંધવો. પછી સેવના સંચામાં ભરી, તેલમાં સેવ પાડવી, સાધારણ બદામી રંગીન થાય એટલે ઉતારી લેવી.