મગદાળ
  • 1139 Views

મગદાળ

મગની દાળને ધીમા તાપે બદામ રંગની શેકવી. પછી તેને દળાવી લોટ કરવો. એક થાળીમાં ઘી અને ખાંડ ફીણવાં. પછી તેમાં થોડો થોડો લોટ નાંખી ફીણતાં જવું. બધો લોટ સમાઈ જાય એટલે એલચીનો ભૂકો નાંખી,

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ મગની દાળ
  • 250 ગ્રામ ઘી
  • 350 ગ્રામ ખાંડ (બૂરુ)
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો

Method - રીત

મગની દાળને ધીમા તાપે બદામ રંગની શેકવી. પછી તેને દળાવી લોટ કરવો. એક થાળીમાં ઘી અને ખાંડ ફીણવાં. પછી તેમાં થોડો થોડો લોટ નાંખી ફીણતાં જવું. બધો લોટ સમાઈ જાય એટલે એલચીનો ભૂકો નાંખી, તેની ગોળીઓ વાળવી. ઠંડી ઋતુમાં ઘી વધારે લેવું.