દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી ઠંડું થાય એટલે મિલ્કમેડ, કેરીને છોલી તેના કટકા અને પીળો કલર નાખી મિસ્કરમાં એકરસ કરવું.
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી ઠંડું થાય એટલે મિલ્કમેડ, કેરીને છોલી તેના કટકા અને પીળો કલર નાખી મિસ્કરમાં એકરસ કરવું. પછી તેમાં બદામ-પિસ્તાની કતરી અને એસેન્સ નાખી, કુલફીના મોલ્ડમાં ભરી, રેફ્રિજરેટરના ફ્રિઝરમાં મૂકવી. સેટ થઈ જાય એટલે કાઢી લેવી.