કાચી કેરીની વડી
  • 323 Views

કાચી કેરીની વડી

Method - રીત

1 કિલો કેરીને છોલી, છીણી લેવી. છીણીને નિચોવી તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં, દળેલી ખાંડ, વાટેલું લસણ, દાળિયાનો ભૂકો નાંખી, વડી મૂકી તડકે સૂકવી દેવી. સુકાય એટલે બરણીમાં ભરી લેવી. લીંબુની અછતમાં શાકમાં નાખવાથી સ્વાદિષ્ટ બને છે.