મેથીની વડી
  • 457 Views

મેથીની વડી

Method - રીત

250 ગ્રામ મેથીની ભાજીને સમારી, ધોઈ, નિતારી તેમાં 200 ગ્રામ અડદનો કરકરો લોટ અને 100 ગ્રામ ચણાનો કરકરો લોટ નાંખી, મીઠું, વાટેલાં અાદું-મરચાં, તલ, થોડું તેલ અને વાટેલું લસણ નાંખી, કઠણ લોટ બાંધી, તેની વડી મૂકી તડકામાં સૂકવવી.