મેક્સિકન ડ્રેસિંગ
  • 504 Views

મેક્સિકન ડ્રેસિંગ

Ingredients - સામગ્રી

  • 3 ટામેટાં
  • 1 ડુંગળી
  • 3 કળી લસણ,
  • 2 લીલાં મરચાં
  • 1 ટીસ્પૂન મરીનો પાઉડર
  • 1 ટીસ્પૂન ખાંડ
  • 1/4 કપ સલાડ ઓઈલ

Method - રીત

ટામેટાં, ડુંગળી, લસણ, લીલાં મરચાં, મરીનો પાઉડર, ખાંડ બધું ભેગું કરી, મિક્સરમાં વાટી લેવું. તેમાં સલાડ ઓઈલ મિક્સ કરી, ડ્રેસિંગ બનાવવું.